
સ્વાસ્થ્ય
આપણું લક્ષ્ય
સહકાર સેવા કાર્ય
સહકાર ફાઉન્ડેશન ગ્રામીણ ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણ માટે કાર્યરત છે. અમે મંજુરોલ ગામ પંચાયત જેવા વિસ્તારોમાં મફત નિદાન અને સારવાર કેમ્પ યોજીએ છીએ.


મફત નિદાન કેમ્પ
ગામડાઓમાં બ્લડ પ્રેશર, સુગર, ઓક્સિજન અને BMI તપાસ સાથે મફત દવાઓ અને ડોક્ટર સલાહ પૂરી પાડવામાં આવે છે.


પોષણ અને રાહત
જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને પૌષ્ટિક ખોરાક અને રાશન સામગ્રીનું વિતરણ કરીને સહકાર આપવામાં આવે છે.


મહિલા અને
બાળ વિકાસ
દીકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે જાગૃતિ કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે.
સહકાર જોડાઓ
સ્વયંસેવક અથવા દાતા તરીકે અમારી સાથે જોડાઈને ગ્રામીણ સમુદાયના ઉત્થાનમાં મદદરૂપ બનો.
સેવા
લક્ષ
સંપર્ક કરો
સહકાર ફાઉન્ડેશન, છોટાઉદેપુર, ગુજરાત. રજિસ્ટ્રેશન નંબર: E/861. વધુ માહિતી માટે ફોન, વોટ્સએપ કે ઇમેઇલ દ્વારા અમારો સંપર્ક કરો.


