
મુલાકાત લો
આવો જોડાઓ
અમારા સેવાયજ્ઞમાં જોડાઓ
સહકાર ફાઉન્ડેશન (છોટાઉદેપુર, ગુજરાત) ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને સમાજ સેવાના કાર્યો કરે છે. અમારા કેન્દ્ર અને આરોગ્ય કેમ્પની મુલાકાત લઈને આપ પણ આ સેવાયજ્ઞનો ભાગ બની શકો છો. સંસ્થાની પ્રવૃત્તિઓ રૂબરૂ જોવા આપનું હાર્દિક સ્વાગત છે.
સંપર્ક કરો
છોટાઉદેપુર સ્થિત અમારા મુખ્ય કાર્યાલય અથવા આગામી હેલ્થ કેમ્પની મુલાકાત લેવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ કે ફોન દ્વારા પણ માહિતી મેળવી શકાય છે.








