સહકાર આપો

દાન અને સેવા

અમારો હેતુ

તમારું નાનું યોગદાન ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય અને બહેનોના સશક્તિકરણમાં મોટો બદલાવ લાવી શકે છે. સહકાર ફાઉન્ડેશન સાથે જોડાઓ.

શિક્ષણ સહાય

એક બાળકને શિક્ષણ સામગ્રી અને પુસ્તકો પૂરા પાડવા માટે સહયોગ કરો.

૫૦૦

રૂ.

આરોગ્ય કેમ્પ

મફત નિદાન અને દવાનું આયોજન કરીને ગ્રામીણ પરિવારને સ્વાસ્થ્ય સેવા આપો.

૧૦૦૦

રૂ.

મહિલા સશક્તિકરણ

ગ્રામીણ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તાલીમ અને સાધનો પૂરા પાડો.

૨૧૦૦

રૂ.

પર્યાવરણ રક્ષણ

વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાન દ્વારા ગામડાઓને હરિયાળા અને સ્વચ્છ બનાવવામાં સહભાગી બનો. દરેક નાનો પ્રયાસ કુદરત માટે મહત્વનો છે.

રૂ.

૫૦૦૦

સંપર્ક કરો

અમારા કાર્યક્રમોમાં સહયોગ આપવા અથવા દાન સંબંધિત માહિતી માટે અમારો સીધો સંપર્ક કરો. અમે આપના સહકારની આશા રાખીએ છીએ.

દાતાઓનો પ્રતિભાવ

સહકાર ફાઉન્ડેશનનું કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે. મારા નાના દાનથી ગામડાના બાળકોને ભણવામાં મદદ મળી તે જોઈને ખુશી થઈ.

- રમેશભાઈ પટેલ