
એક પગલું
સહકાર ફાઉન્ડેશન સાથે જોડાઓ. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ દ્વારા ગ્રામીણ ગુજરાતના સશક્તિકરણ માટે અમારું સેવાયજ્ઞ.
સહકાર સાથે


આપણા કાર્યો
માંજરોલ ગ્રામ પંચાયતમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં બીપી, શુગર અને ઓક્સિજન તપાસ કરી મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું.
સહકાર ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકો અને પરિવારને ભોજન વિતરણ કરાયું. સ્થાનિક મીડિયા દિવ્ય ભાસ્કર દ્વારા આ કાર્યની સરાહના થઈ છે.


સેવા, સંસ્કાર અને સમૃદ્ધિ
સહકાર ફાઉન્ડેશન (નોંધણી નં. E/861, છોટાઉદેપુર) ગ્રામીણ અને વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ દ્વારા દરેક નાગરિકને આત્મનિર્ભર બનાવી સમાજમાં આશા અને સમૃદ્ધિ લાવવાનો છે.
સહકાર ફાઉન્ડેશનના હેલ્થ કેમ્પથી અમારા ગામના વડીલોને મફત દવાઓ અને તપાસની ખૂબ સરસ સુવિધા મળી. તેમની નિઃસ્વાર્થ સેવા ખરેખર વંદનીય છે.
- માંજરોલ ગ્રામીણ નિવાસી
લોકો શું કહે છે
સંપર્ક
અમારા આગામી સેવા કેમ્પ અને પ્રવૃત્તિઓની માહિતી મેળવવા માટે તમારું ઈમેલ આઈડી નોંધાવો.











